STORYMIRROR

Sweta Sardhara "shwetgzal"

Romance

4  

Sweta Sardhara "shwetgzal"

Romance

કાફી નથી ?

કાફી નથી ?

1 min
326

કોઈ ચાહે તમને ખુદથી વધારે કાફી નથી ?

કોઈ જીવે તમારી યાદોના સહારે કાફી નથી ?


આ સ્વાર્થી જગતમાં પણ કોઈ છે તમારું 

તમે જીવો ગર્વથી આ આધારે કાફી નથી ?


શાના છે આ મતભેદો ને, શાની છે લડાઈ

કોઈ માંગે જીત તમારી ને ખુદ હારે કાફી નથી ?


અરે ! શિકાયત છે કે ઈચ્છા અધૂરી રહી તમારી 

કોઈ છોડી સ્વાભિમાન નિભાવે હદબારે કાફી નથી ?


'શ્વેત' સદાય લખે ફક્ત તમને કાગળ પર 

ગઝલ બની પહોંચે હૃદય તમારે કાફી નથી ? 


Rate this content
Log in

Similar gujarati poem from Romance