STORYMIRROR

Meena Mangarolia

Drama

2  

Meena Mangarolia

Drama

કાજળ

કાજળ

1 min
302




આજ આંખોને જોઈ

કાજળને થઈ ઈર્ષ્યા


મુજ થકી તુ સુંદર

મારે કારણે જ તુ

લોકોની નજરો માં

સમાતી....


મુજ થકી તારા આંસુ

દરિયા ની જેમ લહેરાતા


મુજ થકી તારા આંસુઓ

ની મોંઘેરી છે કિંમત...


દર્પણ પણ આજે મારે

કાજ શોભતું.


ભલે તારી આંખો

અણિંયારી પણ મારુ

કાજળ નખરાળું.


તારી આંખોને લાગતું મારુ

કાજળ ત્યારેજ કોઇની નજરુ

તને ભાળે


મારા કાજળની રંગત એવી કે તને

લાગેના કોઇની મીઠી નજરો..


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama