STORYMIRROR

Kalpesh Vyas

Romance

4  

Kalpesh Vyas

Romance

જ્યારે ... ત્યારે

જ્યારે ... ત્યારે

1 min
483

પમરાટ એની યાદોની આવે છે જ્યારે-જ્યારે,

ચંચળ મન મારું મહેકી જાય છે ત્યારે-ત્યારે,


નશીલી આંખો યાદ આવે છે જ્યારે-જ્યારે,

મુજ શરાબી મન બહેકી જાય છે ત્યારે-ત્યારે, 


એનો મધૂર અવાજ કાને આવે છે જ્યારે-જ્યારે,

મુજમન પંખી સમું ચહેકી ઉઠે છે ત્યારે-ત્યારે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance