STORYMIRROR

Nirav Rajani "शाद"

Romance

2  

Nirav Rajani "शाद"

Romance

જ્યારે તું

જ્યારે તું

1 min
348

તું જ્યારે સમેટાઇને મારી બાહોમાં આવી ગઈ,

લાગ્યું જાણે પલમાં પુરા થયા લાખો અરમાન,


વિચાર્યું'તું' જલ્દી આવીશ તું પણ,

તડપાઈને તું મારી બાહોમાં આવી ગઈ.


વિચાર્યું'તું હોઈશું એકલા આપણે બેઉ,

"નીરવ" ની સાથે તું મૈ પણ લઇ ગઈ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance