STORYMIRROR

LALIT PRAJAPATI

Romance

4  

LALIT PRAJAPATI

Romance

જતાજતા

જતાજતા

1 min
276

પામેલું સઘળું તો મેં ખોયું જતાજતા,

બધા માનું એક જણ રોયું જતાજતા. 


સવાલો એ ઘણા ઉભા કરીને ગયા છે, 

પાછુ વળીને એમણે જોયું જતાજતા.


ક્ષણિક મુલાકાત કે આયખાભર યાદ ?

મન કેમ મારું કોઈએ મોહ્યું જતાજતા.


પૂછવાનું પણ નહિ કે 'હા' છે કે 'ના' છે,

પૂછતાજ કેમ કોઈને ખોયું જતાજતા ?


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from LALIT PRAJAPATI

લગાવ

લગાવ

1 min વાંચો

વર્ષા

વર્ષા

1 min વાંચો

ટેવ

ટેવ

1 min વાંચો

જીત

જીત

1 min વાંચો

પરિચય

પરિચય

1 min વાંચો

કર્મ

કર્મ

1 min વાંચો

અવાજ

અવાજ

1 min વાંચો

અવાજ

અવાજ

1 min વાંચો

કારણ

કારણ

1 min વાંચો

Similar gujarati poem from Romance