STORYMIRROR

Hiral Pathak Mehta

Romance

3  

Hiral Pathak Mehta

Romance

જો પ્રેમ તારો મળે

જો પ્રેમ તારો મળે

1 min
189

વિખરાયેલા મારા શબ્દો ને સમેટી લઉ...જો પ્રેમ તારો મળે....

હૃદયમાં ઊઠતા દરેક સવાલો ને પૂર્ણવિરામ મૂકી દઉં..જો પ્રેમ તારો મળે....


સાગર આખોય ખાલી કરી દઉં..જો તારા પ્રેમની એક બુંદ મળે...

અટવાયેલી મારી લાગણીઓને વિરામ આપી દઉં..જો પ્રેમ તારો મળે....


કહીશ તું કંઈક તો મૌન હું રાખીશ...જો પ્રેમ તારો મળે....

આમ જ જીવી છું આશમાં ને જીવવું છે તારા બાહુપાશમાં....

બહુ નહિ પણ થોડો..જો પ્રેમ તારો મળે...


Rate this content
Log in

Similar gujarati poem from Romance