STORYMIRROR

Alpa Vasa

Abstract

3  

Alpa Vasa

Abstract

જનરેશન ગેપ

જનરેશન ગેપ

1 min
7.3K


આ જનરેશન ગેપની,

કેવી છે એપ?

વગર કર્યે થાય ડાઉનલોડ,

ને, કરે આપણા ભેજા ગેપ.


પહોંચી જાય બધે એ,

ન જોઈએ એને કોઈ મેપ.

અંતર ઘટે ના એનું

રાખીયે ગમે તેટલી હોપ. 


ક્યારે આવશે અક્કલ એને...

સૌની વાગતી એક જ ટેપ.

જનરેશન ગેપ, ગેપ, ગેપ. 


Rate this content
Log in

Similar gujarati poem from Abstract