STORYMIRROR

Chirag Sharma

Abstract Tragedy Inspirational

4  

Chirag Sharma

Abstract Tragedy Inspirational

સુડોળ કાયા

સુડોળ કાયા

1 min
220

ફાસ્ટ જમાનામાં ફસ્ટફૂડની થઈ રહી છે માયા,

ફસ્ટડફૂડ ખાઈને યુવાનોની સ્થૂળ થઈ રહી કાયા,


ટીવી અને વિડિયોગેમની એવી લાગી છે માયા,

ફોનમાં ઓનલાઇન રમતો રમે નરાખે કોઈની માયા,


મેદસ્વિતા નોતરે હજારો રોગને ક્ષીણ કરે કાયા,

યોગ, કસરત, પ્રાણાયામથી ફીટ રહેતી કાયા,


સમય નથી બધાને કામમાંથી તંદુરસ્ત રાખવા કાયા,

તંદુરસ્તી ખૂબ જરૂરી નિરોગી જીવનને ટકાવવા માયા,


દરેક ક્ષેત્રમાં મળે સફળતા જો સુંદર સુડોળ હોય કાયા,

ઉદ્યમ, પરિશ્રમથી શરીર એવું રાખી સૌ કોઈને લાગે માયા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract