STORYMIRROR

Meena Mangarolia

Romance Tragedy Inspirational

2  

Meena Mangarolia

Romance Tragedy Inspirational

જન્મો જન્મ

જન્મો જન્મ

1 min
14.3K


તને જાણું છું

જન્મો જન્મથી

નથી હું અજાણ

તારા મુલાયમ

સ્પર્શથી.

જાણે પાનખરમાં

પણ વસંતનો વાયરો

મારા નસે નસમાં

વહે તારી સંવેદના.

મારા ટેરવે ટેરવે

વસે છે તારો સ્પર્શ

અને શ્વાસે શ્વાસે તારૂ નામ..

મન તનથી નથી જરાયે અલગ...

કેમ સહન કરુ હું એકલી...?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance