STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Drama Romance

3  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Drama Romance

જંજાળનુ માવઠું

જંજાળનુ માવઠું

1 min
144

વૈશાખી સંવેદનાઓ, વિયોગની ભરમાર છે,

મિલનનો અભાવ, યાદ જોરદાર છે,


મળીજા અષાઠની રાત ઘનઘોર છે,

ભાદરવે, પણ ભલે વરસાદ જોરદાર છે,


ધરા નભને વરસાદી મિલન ઘડીકવાર છે,

જો, વિયોગની આગમાં નભ કાળું ડીબાંગ છે,


વરસાદી મિલન ના રહે આપણું યાદ છે,

વિયોગમાં જીવતર રોળાયું ચોટદાર છે,


વિયોગમાં યાદ થાય વરસાદી, શું મિલન છે !

"રાહી" જીવતરને જંજાળનું માવઠું રોજ છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama