STORYMIRROR

Zalak bhatt

Tragedy Fantasy

3  

Zalak bhatt

Tragedy Fantasy

જંગલ

જંગલ

1 min
11.6K

જંગલ- જંગલ વાત થઈ

જીવનની શરૂઆત થઈ


માનવી એ માસ્ક ધર્યું ?

તો પ્રકૃતિ શાંત થઈ


સાત વાગ્યા કોઈ ના?

પશુ-પંખી કરે વાત ભઇ


જ્યાં નજર પડે ચકરડા

આવતાં થેલી હાથ લઇ!


મારગ થયાં મોકળા

જીવ ચાલો સાથ ભઈ


ઈશ્વર ભી ના નીકળે?

આ વળી શી વાત થઈ?


કુદરત ખીલી ઉઠી

હું પણ છું એ આશ લઈ


જંગલ-જંગલ વાત થઈ

જીવનની શરૂઆત થઈ ?


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy