જિંદગી
જિંદગી
તને પૂછું છું,
તું છે કોણ?
મિત્ર છે કે શત્રુ?
સુખી છે કે દુ:ખી?
પાસે છે તો દૂરતા કેમ?
મિત્ર છે તો શત્રુતા કેમ?
તને પૂછું છું,
તું છે કોણ?
તને પૂછું છું,
તું છે કોણ?
મિત્ર છે કે શત્રુ?
સુખી છે કે દુ:ખી?
પાસે છે તો દૂરતા કેમ?
મિત્ર છે તો શત્રુતા કેમ?
તને પૂછું છું,
તું છે કોણ?