જિંદગી
જિંદગી


જિંદગીભર ભૂલો કરતી રહીશ હું,
માફ તુંં કરતો રહીશ મને તું,
એક આશ છે મને...આમ જ બાકી,
રહેલ જિંદગી વહેતી રહેશે.
જેમ જિંદગી પાણીના વહેણની જેમ
વહેતી રહેશે,
શબ્દ શબ્દ થઈ કવિતા બનતી રહેશે,
જેમ તારા મારકણા સ્મિત સમ જિંદગી
મારી હસતી રહેશે.
જિંદગીભર ભૂલો કરતી રહીશ હું,
માફ તુંં કરતો રહીશ મને તું,
એક આશ છે મને...આમ જ બાકી,
રહેલ જિંદગી વહેતી રહેશે.
જેમ જિંદગી પાણીના વહેણની જેમ
વહેતી રહેશે,
શબ્દ શબ્દ થઈ કવિતા બનતી રહેશે,
જેમ તારા મારકણા સ્મિત સમ જિંદગી
મારી હસતી રહેશે.