STORYMIRROR

GIRISH GEDIYA

Romance Others

3  

GIRISH GEDIYA

Romance Others

જિંદગી

જિંદગી

1 min
128

આ સાંજ પણ કમાલ રહી અમારી

ભૂલી ગયા હતા બધું અમે એમનું

યાદ આવી યાદો પણ અને કંઈક બન્યું એવું 


ન'તુ જોવું એ પણ આજે જોઈ લીધું

ન'તા ક્યારેય તમે અમારા આજ સમજી લીધું,


ક્યાં પડી કચાશ અમારા પ્રેમમાં એમનાં માટે

જે અમને ભૂલી બીજાનો હાથ પકડી લીધો,


આંખો રડવા માંગે છે પણ આંસુ ક્યાંક છૂપાઈ ગયાં

બસ સૂની આંખો અને દિલ માયુસ થઈ રહી ગઈ,


કરવી છે ઘણી વાતો અમારે પણ કોઈ નથી એવું જે સમજી શકે,

ઘા એવો પોતાનાએ જ માર્યો મને કઈક આવ્યો

નથી બતાવી શકતા કોઈને આ મૂંઝવણમાં પડી ગયા અમે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance