જીવનસંગની ને
જીવનસંગની ને


રૂપમાં તારા ઈશ્વરનો આભાસ છે.
મારા પ્રત્યેક શ્વાસમાં તારો વાસ છે,
તાસીરમાં તારા વિશ્વાસની સુવાસ છે,
મારા પ્રત્યેક ગઝલોનો તું પ્રાસ છે.
રૂપમાં તારા ઈશ્વરનો આભાસ છે.
મારા પ્રત્યેક શ્વાસમાં તારો વાસ છે,
તાસીરમાં તારા વિશ્વાસની સુવાસ છે,
મારા પ્રત્યેક ગઝલોનો તું પ્રાસ છે.