STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Drama

3  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Drama

જીવનરંગ

જીવનરંગ

1 min
192

જીવનરંગ શોધે છે રાહી નહીં જડે, 

જીવન માણીશ રંગ ભળી જશે, 


અગાધ છે આ સાગર જીવન

પડીશ તો જીવન જડી જશે,


રંગીન મહેફિલમાં રંગ ક્યાં છે 

બે રંગ થઇ પલળીશ તો જીવ રંગાઈ જશે,


ગોત ના શૈશવના રંગીન સપનાઓ

વાસ્તવિકતામાં રંગ બધા તણાઈ જશે,


જીવ રંગહીન દુનિયા પચરંગી રાહી 

ડૂબી જા કે તરી જા જીવન રંગ એક મહીં.


Rate this content
Log in

Similar gujarati poem from Drama