Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaimee Oza lafz

Inspirational Others

2  

Shaimee Oza lafz

Inspirational Others

જીવનની સફર

જીવનની સફર

1 min
34


અમને મનભરીને મહાલવા દો,જીવનનો શું ભરોસો,

ટાઢ હોય કે તડકો અમે તો આનંદી જીવ...


રાહ હોય ભલે કાંટાળી,

કોઇ સાથે હોય કે નહીં

મોહમાયાથી દૂરી બનાવી છે,


ટાઢ ગરમી હોય ભલે શું ફેર પડે છે ?

આપણો સાથ તૂટે ન કદી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational