STORYMIRROR

Vanaliya Chetankumar

Children

3  

Vanaliya Chetankumar

Children

જીવનની શરૂઆત કરી ખોવાઈ ગઈ રાત

જીવનની શરૂઆત કરી ખોવાઈ ગઈ રાત

1 min
278

સૂરજ ઊગ્યો ને ખોવાઈ ગઈ રાત,

ઊગ્યું પ્રભાત ને ખોવાઈ ગઈ રાત,


જાગ્યો માનવ ને ખોવાઈ ગઈ રાત,

છલકયો સાગર ને ખોવાઈ ગઈ રાત,


મલક્યો પાક ને ખોવાઈ ગઈ રાત,

ઘંટ રણક્યો ને ખોવાઈ ગઈ રાત,


ખીલ્યા ફૂલો ને ખોવાઈ ગઈ રાત,

બોલ્યો બાળક ને ખોવાઈ ગઈ રાત,


લણ્યો બાજરો ને ખોવાઈ ગઈ રાત,

જીવનની શરૂઆત કરી..ખોવાઈ ગઈ રાત.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children