STORYMIRROR

Chaitanya Joshi

Drama Inspirational Thriller

3  

Chaitanya Joshi

Drama Inspirational Thriller

જીવનનાં રંગ

જીવનનાં રંગ

1 min
27K


ડગલે ને પગલે બદલાય છે જીવનનાં રંગ,

ડગલે ને પગલે બદલાય છે જીવનનાં ઢંગ.


પરિવર્તન એ જ નિયમ રહ્યો જિંદગીનો,

મિત્રતાં ને ભૂલી બદલાય છે જીવનનાં સંગ.


ચઢાણ કે ઊતરાણ આવ્યાં કરવાનું વળી,

શૃંગગર્ત જતાં બદલાય છે જીવનનાં અંગ,


કાચીંડીવત્ માનવી રંગ બદલીને ધપતો,

મુકાબલો કરતાં બદલાય છે જીવનનાં જંગ,


દ્રઢમનોબળ કર્મયોગી હસતાં મુખે ઝઝૂમે,

સંજોગો સ્વયં બદલાય છે જીવનનાં તંગ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama