Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dipti patel

Fantasy Inspirational

4  

Dipti patel

Fantasy Inspirational

જીવન સફર

જીવન સફર

1 min
385


જીવનની આ સફરમાં કોણ ક્યાં ક્યારે મળી જાય,

લાગણીના સંબંધો પણ આપમેળે બંધાઈ જાય,


નથી માગતું દિલ રજામંદી એની,

એ તો હંમેશા એની મનમાની કરી જાય,


આંટીધૂટી છે આવી સંબંધોમાં ઘણી,

કોઈ સહેલાઈથી ઉકેલાય તો કોઈ ગાંઠ જ રહી જાય,


રાહગીર છે સૌ કોઈ અહીં જગતમાં,

કોઈ ફરેબ બતાવી તો કોઈ પ્રેમ જગાડી જાય,


છતાં પણ આ જીવન સફર છે ખૂબ મજાની,

ક્યારેય દર્દ મળે તો ક્યારેક અપાર સુખ પણ મળી જાય,


તું ફેલાવે જા બસ સુગંધ તારા સ્નેહની,

કોને ખબર એ સુવાસ થકી કોઈ ક્યારે મહેંકી જાય.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy