STORYMIRROR

Rekha Shukla

Drama Action Fantasy

2  

Rekha Shukla

Drama Action Fantasy

જીવન-મૄત્યુ બે સ્ટેશનની વચ્ચે

જીવન-મૄત્યુ બે સ્ટેશનની વચ્ચે

1 min
10

બાળવાડીમાં હરતા ફરતા

કરું છું તોય ગતિભાસ !

જીવન-મૄત્યુ બે સ્ટેશનની વચ્ચે

ગુલમહોરનું એકાંત ટેકરે,


પેલા પરપોટાના કિલ્લા પાસે

કોઈ દિ જો પાણીમાં લ્યો ગાંઠ પડી

ભિંગડા ઉખડ્યા ને અક્ષરો ઉકળ્યા

એક પરપોટે સપના ખોડ્યા,


સેંથી સજળ પૂરી ને આતમ ચડ્યું હિંડોળે

આરસના જળે ભાવ સૄષ્ટિમાં 

અઢી અક્ષરના આભૂષણો સંગે

કરવાનો રે ગતિભાસ !


Rate this content
Log in

Similar gujarati poem from Drama