જીવન જીવવા આવ્યા છે
જીવન જીવવા આવ્યા છે
અહીં કોણ ગરીબને અમીર બનીને આવ્યા છે
સૌ કોઈ ઈશ્વરે આપેલી ભેટ લઈને આવ્યા છે,
નાનાં મોટાં સૌ અહીં આવ્યા છે
ગરીબ હોય ભલે મન મોટાં રાખ્યા છે,
નાનું હોય કે મોટું કામ લઈને આવ્યા છે
કરે એમાં અડગ રહી સફળ થવા આવ્યા છે,
રાખી ઈશ પર વિશ્વાસ જીવન જીવવા આવ્યા છે.
સફળ થઈ એમાં નિષ્ઠા રાખી આગળ વધવા આવ્યા છે,
પ્રભુ પર રાખી વિશ્વાસ કામ કરતા આવ્યા છે.
આજ નાનાંમાથી મોટા બની જીવન જીવવા આવ્યા છે.
