જીવન ભાષા
જીવન ભાષા


પ્રેમની પરિભાષા હોય છે પ્યારી,
ને સંબંધોની હોય છે બલિહારી,
જ્યારે પ્રગટે છે પ્રેમ જ્યોત ન્યારી,
ત્યારે તારા - મારાનો ભેદ ભૂલાઈ,
ને રચે છે એ જીવન ભાષા પ્યારી.
પ્રેમની પરિભાષા હોય છે પ્યારી,
ને સંબંધોની હોય છે બલિહારી,
જ્યારે પ્રગટે છે પ્રેમ જ્યોત ન્યારી,
ત્યારે તારા - મારાનો ભેદ ભૂલાઈ,
ને રચે છે એ જીવન ભાષા પ્યારી.