Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

BINAL PATEL

Drama

3  

BINAL PATEL

Drama

જીવી ગયા

જીવી ગયા

1 min
323


'દોટ મૂકીને દોડતા ને મન મૂકીને ઝૂમતાં,

 ક્યારેક બંને હાથ ખુલ્લા કરીને,


 ખુલ્લા મેદાનમાં આંખ બંધ કરી પંખી બની ઉડતા,

 હોઠો પર એ અકલ્પનીય મુસ્કાન,


 આંતરડી જાણે ટાઢી થઇ હોય એમ,

 મનમાં રતીભરનો ભાર નહિ,


 દિલમાં દર્દ નહિ, બસ ખુદના સંગાથમાં,

 કેટ-કેટલા સપનાઓના ડુંગર અમે આમ જ ખેડતા,

 દોસ્ત, એવુંય જીવન અમે જીવતા.'


Rate this content
Log in

Similar gujarati poem from Drama