જીંદગીને નામ
જીંદગીને નામ
જો હું મરું તો બસ એક કામ કરી દેજો,
આપણી દોસ્તીને બસ એક નામ કરી દેજો;
હું તો દુવાઓમાં જીવનારો, પૈસા ક્યા હોવાના,
સંબંધોની ચબરખીને બસ એક નામ કરી દેજો;
જીવવાને આવ્યો છું, કાલે જતો ય રહેવાનો,
કરી ભાગીદારી દોસ્તીની બસ આપણું નામ કરી દેજો;
