Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Fantasy Others Children

4.9  

'Sagar' Ramolia

Fantasy Others Children

જીકે અંતાક્ષરી 51

જીકે અંતાક્ષરી 51

1 min
308


(૧પ૧)

કન્યાકુમારી પ્રસિદ્ઘ થયું,

ત્રણ સમુદ્રોનો ત્યાં સંગમ;

સાગરકાંઠાનું સૌંદર્યમથક,

કેરળ રાજ્યનું કોવાલમ્.


(૧પર)

મહાબલિપુરમ્ તમિલનાડુમાં,

રથમંદિરો ત્યાનું ગૌરવ;

કૃષ્ણની જન્મભૂમિ મથુરા,

યમુના નિત્ય ઊજવે ઉત્સવ.


(૧પ૩)

વિશાખાપટનમ્ આંધ્રપ્રદેશમાં,

ત્યાં વહાણો બાંધવાની ગોદી;

શ્રીનગર પૃથ્વીનું સ્વર્ગ,

સૌંદર્યસૃષ્ટિ કદી’ થાય ન બોદી.


(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy