STORYMIRROR

Dilip Ghaswala

Inspirational

4  

Dilip Ghaswala

Inspirational

ઝૂમી ઉઠી કાશ્મીર હિલ

ઝૂમી ઉઠી કાશ્મીર હિલ

1 min
448

ખુશખુશાલ થઈ ઝૂમી ઉઠી કાશ્મીર હિલ;

હવે આતંકવાદ બની જશે અહીં નીલ;


કરોડો ભારતીયો અનુભવે છે ગુડ ફિલ;

૩૭૦ ખત્મ, મનાવો તમે જશન એ મહેફિલ.


શાહ-મોદીને પહેરાવો વિજય માળા,

ગદ્દારોના મોં એ માર્યા છે ખંભાતી તાળા.


ભારત જીંદાબાદના લગાઓ નારા,

સાફ થશે આતંકવાદના ગંદા નાળા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational