STORYMIRROR

pritima jogariya

Romance

4  

pritima jogariya

Romance

ઝરૂખે વાટ જોતી

ઝરૂખે વાટ જોતી

1 min
258

તસવીરને હૃદયે કેદ કરી નિહાળું રોજ આપને,

કપાતા મિલન ઝંખે હૃદય ઝરૂખે વાટ જોતી.


યાદ આવે જયારે જયારે તારા આવવાની,

આંખ જોવા તરસતી બેસી ઝરૂખે વાટ જોતી.


રવિના કિરણો પડે ને મનમાં આશ જાગતી,

સાંજ ઢળેને આવશે હાથ ઝાલવા રાહ જોતી.


જીવન કેરી નાવડી સોપું તારા હાથમાં,

એકાંતે તારી પ્રિત માટે બેસી ઝરૂખે વાટ જોતી.


આશ રાખી અંતરે આંખોમાં સપના સજાવી,

સોળે શણગાર સજવા બેસી ઝરૂખે વાટ જોતી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance