STORYMIRROR

Meena Mangarolia

Fantasy

3  

Meena Mangarolia

Fantasy

ઝંખના

ઝંખના

1 min
28.6K



આપણા સબંધનું સપનું

પણ સૂરજના આથમ્યાં

પછી પણ બે પાંપણ વચ્ચે

જાગ્યા કરે છે...

આપણા સબંધ ની ઝંખના

હું વારંવાર કરું છું.

અને ઇચ્છું છું....

વરસાદી ઋતુમાં એક

ભીનાશની છાલક

આપણા મન ને લાગે છે

એમ મારા મન ને પણ તારી

એક છાલક લાગે છે

અને એક ઝંખના જાગે છે......

જે મારા દિલ ની

પ્રાર્થના છે........



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy