STORYMIRROR

Minaxi Rathod "ઝીલ"

Romance Inspirational

4  

Minaxi Rathod "ઝીલ"

Romance Inspirational

ઝીલ કિનારે

ઝીલ કિનારે

1 min
399

એક સાદ સાચવીને બેઠી છું,

જૂની યાદ સાચવીને બેઠી છું,


મહેફિલે હતી જ વાહવાહી,

મળેલી દાદ સાચવીને બેઠી છું,


પંખી ઊડી ગયું ડાળી પરથી,

ટહુકાનો નાદ સાચવીને બેઠી છું,


સરભર કરતા જે શેષ વધ્યું,

એ આબાદ સાચવીને બેઠી છું,


'ઝીલ' કિનારે તેજને તિમિરનો,

મૌન સંવાદ સાચવીને બેઠી છું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance