STORYMIRROR

Vijay Parmar

Inspirational

3  

Vijay Parmar

Inspirational

જેવું વાવશો તેવું લણશો

જેવું વાવશો તેવું લણશો

1 min
175

જેવું વાવશો તેવું ફળ પામશો,

રોપી બાવળ કેરી કેમની પામશો,


આજની બચતથી કાલે મોટી મૂડી પામશો,

આજ કરીલો થોડી મહેનત કાલે રાહત પામશો,


નાની નાની બચત કરી મોટી મૂડી મેળવશો,

જો વેડફશો આજ તો કાલે હાથમાં કશું ન મેળવશો,


કરો એવું રોકાણ કે કાલે ઢગલો બની કમાશો,

આજની બચત લાગશે ભારે ,કાલે રાહત કંઈક પામશો,


જેવું વાવી જતન કરશો એવું ફળ મેળવશો,

કરો આજ મહેનત કાલે સફળ બની હરખાશો. 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational