STORYMIRROR

Shaurya Parmar

Drama Tragedy

3  

Shaurya Parmar

Drama Tragedy

જામ

જામ

1 min
14.1K



જામ પર જામ પીધા કરું છું,

આમ દુઃખને અલવિદા કરું છું,


બસ એક સહારો છે જામનો,

જામ પર દિલફિદા કરું છું,


તાંતણા ભારે ગૂંચવાયા છે મનના,

છૂટા પાડીને સીધા કરું છું,


ત્રાહિમામ થઈ ગયો છું એટ્લે,

જીંદગીને બેફામ દીધા કરું છું,


આતો મિત્ર છો તમે બધા,

એટ્લે તમને કીધા કરું છું,


જામ પર જામ પીધા કરું છું,

આમ દુઃખને અલવિદા કરું છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama