Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manjula Bokade

Drama

3  

Manjula Bokade

Drama

ઈશ્વરને પામવાની આસ

ઈશ્વરને પામવાની આસ

1 min
130


તને પામવાં હું કરું છું પ્રાર્થના,

પ્રાર્થનામાં લીન થઈ કરૂં છું, તારી જ આ‌રાધના,


તારી આરાધના છે મારી માટે સાધના,

મારે માટે દુનિયામાં તુજ એક સત્યની છે સાધના,


માનવની આ દુનિયામાં ઘણી આકરી છે આ સાધના,

ભોગવિલાસી જીવનમાં મૃગજળ સમાન છે સાધના,


પામવા ઈશને હું તળવળુ છું, દર્શન માટે દ્વારે દ્વારે ભટકું છું,

તારા જ વિચારોમાં ખોવાઈ તારા જ નામનું રટણ કરું છું, 


આટલો નિર્દય ન થા મુજ પામર માટે,

તું તો દયાળુ છે, આપ દર્શન મને,


તારા અંતરમાં વસું છું તારા દિલમાં રહું છું

આપણા અંતઃકરણમાં તો જો ત્યાં વસુ છું હું,


તારી પાસે જ છું હું અને તું શોધતો રહ્યો,

આ તો કેવી છે તારી સાધના.


Rate this content
Log in

Similar gujarati poem from Drama