STORYMIRROR

Hemisha Shah

Drama

3  

Hemisha Shah

Drama

ઈશ્વર

ઈશ્વર

1 min
577

અજાણી પરમ શક્તિ એટલે ઈશ્વર,

મનથી થાય જેની ભક્તિ એટલે ઈશ્વર,


જીવનમાં રંગ પૂર્યા એણે એવા,

માનવી બનાવ્યાં ઈશ્વરે કેવા,


સુખ દુઃખ આ સાથીદાર,

જીવન નૈયા કરે એ પાર,


એની ભક્તિમાં જ કેવી શક્તિ,

આપેલ શક્તિથી કરીયે આજ ભક્તિ,


જીવન નૈયા એના હાથમાં 

સાથ દે હંમેશા એજ પ્રાર્થના.


ഈ കണ്ടെൻറ്റിനെ റേറ്റ് ചെയ്യുക
ലോഗിൻ

Similar gujarati poem from Drama