Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Purnendu Desai

Romance

3  

Purnendu Desai

Romance

ઈશ્વર

ઈશ્વર

1 min
265


તું કહે છે દિલ લગાવવું જ છે તો એક રબમાં જ લગાવો,

શું કરું હું, મને તારામાં જ, ઈશ્વર હોય જો દેખાયો.


અબજોની ભીડમાં ઈશ્વર ને વળી, ક્યાં શોધવા જવો ?

બસ તું નજરની સામે છે, મને તારામાં જ એ જડી ગયો.


કહો મને કોણે ઈશ્વરને ક્યારેય પણ સાક્ષાત છે જોયો ?

ને તું જ કહે તે ક્યારેય, એને મારામાં નથી, અનુભવ્યો.


એ તો નિરાકાર છે, આકાર તો આપણે આપીએ છીએ 'નિપુર્ણ'ને ગમે છે તેવો,

તો પછી, દિલ હું કેમ ન લગાવું તારામાં, બસ તું જ તો આકાર છો મને ગમે એવો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance