STORYMIRROR

Kaushik Dave

Abstract Inspirational

3  

Kaushik Dave

Abstract Inspirational

ઈશ્વર

ઈશ્વર

1 min
148

ઈશ્વરમય

જીવન છે આપણું

સતત કર્મ.


શ્રદ્ધા ભરોસો

ભક્તિ ભાવથી પૂજા

પ્રભુની સેવા.


સત્કર્મો કરો

સમર્પિત ભાવથી

ના ફળ આશા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract