STORYMIRROR

ASHOK PETHANI 'SNEHI'

Romance Inspirational

3  

ASHOK PETHANI 'SNEHI'

Romance Inspirational

ઈશારો

ઈશારો

1 min
162

ના કહેવી હોય તો સ્પષ્ટ શબ્દોમાં કહી દે

નઝર ઝુકાવવી એતો હા નો ઈશારો છે,


તમે કાંઈ બોલ્યા નહીં, તો હું શું સમજુ ?

હું હા સમજુ, તો થોડો વાંક એમાં મારો છે,


ક્યાં સુધી ઝગડશું, એક જ વાત પર બન્ને

પ્રશ્ન એજ તારો, તો જવાબ એજ મારો છે,


ભલે 'સ્નેહી' તારે પસ્તાવું પડ્યું તો શું થયું

આજે તારો તો કાલે એમનો પણ વારો છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance