STORYMIRROR

bhavesh parmar

Romance

4  

bhavesh parmar

Romance

ઈશારો માંગુ છું

ઈશારો માંગુ છું

1 min
375

આખરી મુલાકાતે એક ઉધાર શ્વાસ માંગુ છું,

જો આપવો હોય સાથ તો કાયમી માંગુ છું,


થઈ હોય વાતમાં કંઈ ભૂલ તો ક્ષમા માંગુ છું,

વધુ નથી માંગવું, આપો તો એક સેલ્ફી માંગુ છું,


થઈ છે દશા આપણી, પુસ્તક વચ્ચેના ગુલાબ જેવી,

ને વાત થઈ શકે દૂર રહીને તો એક ઈશારો માંગુ છું,


તકલીફ અહીં પણ છે, ને ત્યાં પણ છે ને વાત વચ્ચે,

હવે તમારા સ્નેહના સંબંધોની એક ઝલક માંગુ છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance