ઈશ પાદે
ઈશ પાદે
વરસાદ સમાવે
દાહ ગ્રીષ્મની મિલન ધારે..
વિયોગ ડૂબતો ત્હીં,
યાદ તોરણ અષાઢે મઢી..
હર્ષ શાળ તારે જે,
ગૂંથી ભક્તિ - વસ્ત્ર ઈશ પાદે..!
વરસાદ સમાવે
દાહ ગ્રીષ્મની મિલન ધારે..
વિયોગ ડૂબતો ત્હીં,
યાદ તોરણ અષાઢે મઢી..
હર્ષ શાળ તારે જે,
ગૂંથી ભક્તિ - વસ્ત્ર ઈશ પાદે..!