ઈચ્છઓ
ઈચ્છઓ
ઈચ્છાઓ હોય છે
દરિયાના મોજા જેવી,
જીવંત હોવાની નિશાની,
એક મોજું,
દોડતું આવી
કિનારે પહોંચે કે,
તરત જ પાછળ,
બીજું આવતું હોય,
આમ લગાતાર
ચાલતું રહે,
ઈચ્છાઓનું પણ
જીવનભર.
ઈચ્છાઓ હોય છે
દરિયાના મોજા જેવી,
જીવંત હોવાની નિશાની,
એક મોજું,
દોડતું આવી
કિનારે પહોંચે કે,
તરત જ પાછળ,
બીજું આવતું હોય,
આમ લગાતાર
ચાલતું રહે,
ઈચ્છાઓનું પણ
જીવનભર.