STORYMIRROR

kusum kundaria

Inspirational

4  

kusum kundaria

Inspirational

હવેલી

હવેલી

1 min
261

જિંદગી તો એક પહેલી છે

અનોખા રંગથી ભરેલી છે


રોજ અટવાતી રહે છે એ

કોણ માને સાવ સહેલી છે


આવડે એને સમજતા તો

લાગશે પાક્કી સહેલી છે


જીવશો આનંદથી તો એ

ભક્તિ રૂપી જો હવેલી છે


સંકોટોમાં જે જે હસી શકે

માનો એને સદા ગમેલી છે


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational