STORYMIRROR

Shaurya Parmar

Tragedy

3  

Shaurya Parmar

Tragedy

હવે કહો.

હવે કહો.

1 min
423



દુઃખોને કહી દો,

થોડી શાંતિ રાખે,

ક્યારેક મારાથી દૂર,

ફરવાનું પણ રાખે,


એકના એક સ્વાદમાં,

એને મજા શું આવતી હશે?


એને કહો કે ક્યારેક,

બીજાના આંસુ પણ ચાખે,

પ્રયોગો બધા મારી ઉપર

શું હું છું મેન સુપર ?


એને કહો કે આફતોના અડિંગા,

બીજાને રસ્તે પણ નાખે,


મહેમાનનું પણ અપમાન થાય,

જો એ કોઈ દિવસ ના જાય,

એને કહી દો ભાઈ કે,

બીજાના દરવાજે પણ ઝાંખે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy