Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kiran piyush shah "kajal"

Romance Fantasy

4  

Kiran piyush shah "kajal"

Romance Fantasy

હુંફ

હુંફ

1 min
325


અનરાધાર વરસતો મેહુલિયો

તન મન તરબોળ કરતો

સતત વરસી રહ્યો

કદાચ આજ તે પણ

ભીંજાવા માંગતો હતો


વરસી વરસી થાકયો 

થોડો વિરામ લીધો


સૌને ભીંજવનાર

એ મેહુલિયો કોરો નો કોરો

કદાચ

આ ભાવિ એનું

તરબોળ કરનાર સૌને

પણ 

એના અંતરે

ચાહતની પ્યાસ અંકબંધ

હુંફને તરસતો

વ્હાલમનો સ્પર્શ ઝંખતો 

મનમાં અનેક સપનાં સજાવતો

પણ નિયતિ એની

વરસવું વરસતા રહેવું

આશ અને પ્યાસ ભૂલી 

અને 


ડુસકા અંતરમાં છુપાવી

ધરબી દીધા અરમાનો ને

આજ એ વરસી પડ્યો

અનરાધાર


Rate this content
Log in

Similar gujarati poem from Romance