STORYMIRROR

Darshan Maiyani

Romance

3  

Darshan Maiyani

Romance

હું તને વિચારું ને તું

હું તને વિચારું ને તું

1 min
150

હું તને વિચારું ને તું ગઝલ બની જાય,

હું તને જોઉં ને તું તસવીર બની જાય,


હું તને ગાઉં ને તું ગીત બની જાય,

હું તને સાંભળું ને તું સરગમ બની જાય,


હું તારી તરફ ચાલું ને તું મંજિલ બની જાય,

હું હથેળીમાં જોઉં ને તું રેખા બની જાય,


હું હસું ને તું સ્મિત બની જાય,

હું રડું ને તું આંસુ બની જાય,


હું હાથ લંબાઉં ને તું સાથ બની જાય.


Rate this content
Log in

Similar gujarati poem from Romance