STORYMIRROR

અજય પરમાર "જાની"

Romance Others

3  

અજય પરમાર "જાની"

Romance Others

હું શું કહું છું

હું શું કહું છું

1 min
211

હું શું કહું છું, 

મુક ને આ બધું

ને થોડી મોજ કરી લઈએ !


ચાર દિવસની માથાકૂટ

ને એમાંથી થોડો આરામ લઈએ

જીવન વિતી રહ્યું છે

એને માણી લઈએ..


હું શું કહ્યું છું....

એકધારી ચાલી જતી જીવનની આ સફરમાં

થોડો રસ-રંગ ભરી દઈએ !

હું શું કહું છું.. 

ચાલને થોડું જીવી લઈએ !


Rate this content
Log in

Similar gujarati poem from Romance