STORYMIRROR

Alpa Shah

Drama

3  

Alpa Shah

Drama

હું ને તું

હું ને તું

1 min
11.3K

એક બીજા ને ગમતા રહીએ

એમ સંબંધો જીવતા રહીએ.


હર પળ હર ક્ષણ નથી રહેતા

સાથે સાથે બસ.. આમ જ

એકબીજાને હું ને તું યાદ

કરતા રહીએ.


સ્મરણનાં વસિયતનામા પર

એકબીજાના હસ્તાક્ષર કરતા રહીએ.

ફરી મળીશું કદી ક્યાક કાલની આશામાં

આજ જીવતા રહીએ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama