STORYMIRROR

Pinky Shah

Classics

3  

Pinky Shah

Classics

હું ગુજરાતી નાર

હું ગુજરાતી નાર

1 min
682


હા, હું છું ગુજરાતી નાર,

ઓળખ મારી મોદીજીના ગામની,

છું હું ભારત દેશની ક્ષત્રાણી,


નર્મદ જ્યાં શબ્દોમાં વસે છે.

નરસિહ મહેતા આજેય ધબકે છે.


મીરા, ગોવિંદ અને શ્રીરામની ભોમકા .....

કેટકેટલા શહીદો અહીની ભોમકા યે જન્મ્યા,


ગાંધી, સરદાર, નહેરુ, સુભાષ સઘળા અહિ ઝળક્યા,


સર્વધર્મના લોકોને ગુજરાતે પોતાનામાં સમાવ્યાં,


સુનિતા વિલિયમ્સની જન્મભૂમી ગુજરાતમાં સચવાણી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics