STORYMIRROR

Leena Vachhrajani

Drama

3  

Leena Vachhrajani

Drama

હું અને વરસાદ

હું અને વરસાદ

1 min
378

વરસાદ જેવું અનરાધાર વરસી જાણું છું,

ભલે મોસમની જાણકારી નથી.


તરવૈયાની જેમ સામા વહેણે તરી જીણું છું,

ભલે તોફાનની જાણકારી નથી.


અછાંદસમાં પણ ભરપૂર જીવી જાણું છું,

ભલે છંદ-હાઇકુની જાણકારી નથી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama