STORYMIRROR

Megha Acharya

Drama

3  

Megha Acharya

Drama

હું અને તું

હું અને તું

1 min
11.6K

અનહદ છે પ્રેમ તારા માટે,

પ્રવાહ લાગણીનો ભરપૂર છે...

સમજાય ક્યારેક તો જાણી લેજો..

રાહ જોતી આંખો 'હું'

તૃપ્ત કરનારો ચહેરો 'તું' છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama