હું અને તું
હું અને તું


અનહદ છે પ્રેમ તારા માટે,
પ્રવાહ લાગણી નો ભરપૂર છે...
સમજાય ક્યારેક તો જાણી લેજો...
રાહ જોતી આંખો 'હું'
તૃપ્ત કરનારો ચહેરો 'તું' છે....
અનહદ છે પ્રેમ તારા માટે,
પ્રવાહ લાગણી નો ભરપૂર છે...
સમજાય ક્યારેક તો જાણી લેજો...
રાહ જોતી આંખો 'હું'
તૃપ્ત કરનારો ચહેરો 'તું' છે....